News Portal...

Breaking News :

પાલિકાની દબાણ શાખાની ટીમે ઇલોરાપાર્ક થી નટુભાઈ સર્કલ સુધીનું દબાણ દૂર કર્યું

2025-08-19 18:31:08
પાલિકાની દબાણ શાખાની ટીમે ઇલોરાપાર્ક થી નટુભાઈ સર્કલ સુધીનું દબાણ દૂર કર્યું



શહેરમાં દબાણ ટીમ ફરી વાર આવી એકસનમા દબાણ શાખાની ટીમ ઇલોરા પાર્ક થી નટુભાઈ સર્કલ સુધી પાકીગ ને અર્ચન રૂપ થતુ દબાણ હટાવઃની કામગીરી હાથ ધરી હતી


વડોદરા શહેરના ઇલોરા પાર્ક થી નટુભાઈ સર્કલ સુધી પાર્કિંગને લઈને અર્ચન રૂપ થતું શેડ અને ઓટલા જેવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગર પાલિકાની ટીમ અને દબાણ શાખાની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી 

જેમાં કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમ જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે અમે પોટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે કમ્પાઉન્ડ પાર્કિંગ બાબતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં શુભમ પાર્ક અને લેન્સ સ્ટાર કરીને બિલ્ડીંગ છે તેમાં પાર્કિંગ ને લઈને દબાણ દૂર કરી રહ્યા છે.

Reporter: admin

Related Post