સાવલી માં ચામુંડા માતાજી ના મદિરે નવચંડી નું આયોજન કરવા માં આવ્યું.
સાવલીમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિરે દર વર્ષે ચૈત્ર મહિના માં આઠમ નાં દિવસે નવચંડી નું યજ્ઞ ભક્તો દ્વારા કરવામાં આવે છે.આજે આઠમ હોવાથી ચામુંડા માતાજી નાં મંદિરે નવચંડી નાં યજ્ઞ માં ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું .પોતાના ની આસ્થા અને શ્રદ્ધા થી હજારો ભક્તો આજના દિવસે હજારો માઈ ભક્તો ઉપવાસ નકોડો ઉપવાસ રાખી .સાંજે નવચંડી યજ્ઞ માં ભક્તિભાવ થી સામેલ થઈ પ્રસાદી લઇ ઉપવાસ છોડે છે.
સાવલીના ચામુંડા માતાજી નાં મદીરે આજે મહાપ્રસાદી લાહવો લેવા ભક્તજનો દૂર દૂર થી પણ આવે છે .પૂરી શ્રદ્ધા થી એક મગ્ન થઈ માઇભકતો માથું ટેકવી માના આશીર્વાદ લીધા.વાતાવરણ ભજન કીર્તન થી ભક્તિમય બની ગયું .
...
Reporter: Amit Shah