વડોદરા શહેર માં લોકસભા બેઠક પરથી જંગી મતોથી વિજેતા થયેલા ભાજધના યુવા સાંસદ ડો હેમાંગ જોશી નવીન કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
રાજકોટમા જે ઘટના બની હતી તેના પરિવારજનોને સહાય કરવાની જાહેરાત કરી હતી.
ગત રોજ જાહેર કરેલા સંકલ્પ મુજબ
રૂ 5,82126 નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડ મા જમા કરાવવા આવ્યા હતા સાથે કલેકટર કચેરી ખાતે કલેકટરને ચેક અંપૅણ કરવામાં આવ્યો હતો. સાંસદ હેમાંગ જોશી એ જેટલા મત મળ્યા છે તેટલા વૃક્ષનું વાવેતર કરી જતન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Reporter: News Plus