વડોદરા : ગઈકાલે ગણેશ વિસર્જન કરવા પહોંચેલ ભાજપના નેતાઓએ અન્યના જીવ જોખમમાં મુક્યા હતા.
ધારાસભ્ય કેયુર રોકડીયા, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ,પુર્વ મેયર ભરત ડાંગર સહિતના નેતાઓ સેફ્ટીના કોઈ પણ સંસાધન વગર તરાપા પર થયા સવાર થયા હતા.અન્યના જીવ જોખમમાં મૂકીને ગણેશ વિસર્જનનું ફોટો સેસન કર્યું હતું.આ નેતાઓને લાઇફ જેકેટ વગર કેમ તરાપા પર જવા દેવાયા તે મોટો સવાલ ઉભો થયો છે.
Reporter: admin