News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : શરીરનું કોઈ અંગ જકડાઈ જાય માટે ઉપચાર

2025-05-16 15:42:56
આયુર્વેદિક ઉપચાર :  શરીરનું કોઈ અંગ જકડાઈ જાય માટે ઉપચાર


- જે અંગ જકડાઈ ગયું હોય ત્યાં રાઈની પોટલી લગાવવી.
- પગના ગોટલા ચઢી જાય તો કોપરેલ ગરમ કરી માલિશ કરવું.
- સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવું, સઁધીવાના દુખવામાં પણ રાહત આપે છે.
- તલના તેલમાં હિંગ અને સૂંઠ ઉમેરી ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાના દુખાવામાં રાહત મળે છે.
- ધતુરાના પાનનો રસ કાઢી તેમ હળદર અને સરસીયુ તેલ ઉમેરી ગરમ કરી રસ બાળી નાખી માલિશ કરવું.

Reporter: admin

Related Post