News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કમળામાં થતા ઈલાજ

2025-06-12 14:43:22
આયુર્વેદિક ઉપચાર : કમળામાં થતા ઈલાજ


- એરંડીનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
- મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
- પાકા કેળા મધમાં ખાવાથી કમળો મટે છે.
- હિંગને પાણીમાં ઘસીને આંખોમાં લગાડવાથી કમળો મટે છે.
- કમળામાં જો ભૂખ ણ લાગતી હોયતો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે લેવું જોઈએ.
- લીમડાના પાનનો રસ તથા મધ સવારમાં નરણા કોઠે પીવાથી કમળો મટે છે.
- આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- શેરડીને રાત્રે જાકાળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
- હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને સવાર - સાંજ પીવાથી કમળો મટે છે.

Reporter: admin

Related Post