વડોદરા : શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા આયોજીત ૫૦મો સમુહ લગ્નોત્સવ 11 જોડાઓ માટે યોજાયો હતો

તેમાં ગણેશ સ્થાપના તેમજ ગ્રહશાંતિ અનેક લગ્નના વિધિ સમાજ દ્વારા યોજવામાં આવી હતી અને આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર વધુને આશીર્વાદ આપવા ગુરુજી પધાર્યા હતા તેમજ વધુને આશીર્વાદ આપ્યો હતો સમૂહ લગ્ન કરવાનું કહેજો મધ્યમ વર્ગને અન્ય સહાય મળી શકે તેને લઈને સમૂહ લગ્ન યોજાતો હોય છે.






Reporter: admin