News Portal...

Breaking News :

માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો...

2025-07-28 11:51:56
માંજલપુર શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા અને જળ અભિષેક કરવામાં આવ્યો...


આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટીયા જ્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર માની છે છતાં પણ વડોદરા શહેરના વિવિધ શિવાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે 


જેમાં ખાસ કરીને માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટીયા જ્યારે સાવન મહિનો આખો પવિત્ર મહિનો કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્તિનું ફળ મળે છે ત્યારે આજે સવારના મહિનાના પ્રથમ સોમવારે ભક્તો દર્શનાર્થે ઉમટીયા

Reporter: admin

Related Post