મુંબઈ : પ્રિયંકા ચોપરા હોલીવુડ પછી ફરી ઇન્ડિયન સિનેમામાં જોવા મળી શકે એમ છે. હાલ પ્રિયકા ચોપરા સૌથી વધુ ફી લેનાર એક્ટરના લિસ્ટમાં આવી ચુકી છે.
દિ્ગદર્શક રાજામૌલી સાથે એસએસમબી 29 સાઈન કરી છે. જેમાં પ્રિયંકા અને મહેશબાબુ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાને 30 કરોડ મળશે. જેનું શૂટિંગ હૈદરાબાદમાં થવાનું જાણવામાં આવ્યું છે. પ્રિયંકા સૌથી વધુ ફી લેનાર એક્ટરમાં ગણવાય છે જેથી આ ફિલ્મમાં 30 કરોડ લેવાનું જાણવામાં આવ્યું છે.
Reporter: admin