News Portal...

Breaking News :

પોસ્ટ વિભાગ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્ના.ને લઈ પત્રકાર પરિષદ

2025-02-03 13:17:59
પોસ્ટ વિભાગ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્ના.ને લઈ પત્રકાર પરિષદ


વડોદરા : ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 4 ફેબ્રુઆરી થી ક્રિકેટ ટુર્ના મેચ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રારંભિક લીગ મેચ માટે 16 ટીમો ભાગ લેનાર છે જેમાં ચાર જૂથોમાં વહેચવામાં આવશે 


આ મેચો ચાર મેદાનમાં રમાશે જે.આ પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ગ્રાઉન્ડ, વડોદરા રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, અન્ખોલ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચો રમવામાં આવશે જેમાં 16 ટીમો ભાગ લેશે રાજસ્થાન, aps કોપર્સ, છત્તીસગઢ કર્ણાટક પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ હરિયાણા ઝારખંડ દિલ્હી જમ્મુ કાશ્મીર તેલંગાના હિમાચલ પ્રદેશની ટીમો ભાગ લેનાર છે આ મેચ દરમિયાન જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર ગાયકવાડ પર એક વિશેષ કવર પોસ્ટલ ટ્રેનીંગ સેન્ટર ખાતે ઉદઘાટન સમારોહ કરવામાં આવશે. 


આ ઉદઘાટન સમારોહમાં બેડમિન્ટન પ્લેયર અને પેરા ઓલિમ્પિક પારુલ પરમાર, અજીત લેલે બરોડા ક્રિકેટ એસોસિએશન નયન મોવિયા ભૂતપૂર્વ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમના અનિરુદ્ર ગાયકવાડ ક્રિકેટ કોચ અને માર્ગદર્શન અને ગણેશ સાવલેશ્વરકર ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ આ ટુર્નામેન્ટ માત્ર પોસ્ટલ કર્મચારીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં પરંતુ રમત દ્વારા સર્વગ્રાહી વિકાસ અને રાષ્ટ્રીય એકીકરણ માટે પોસ્ટ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Reporter:

Related Post