વડોદરા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિત ટીમની ઉપસ્થિતિ
31 ઓગષ્ટ રોજ સદસ્યતા અભિયાન 2024 કેન્દ્રીય જળશકિત મંત્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં પ્રદેશ મોરચાની સંયુક્ત કાર્યશાળા યોજાઈ આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા સદસ્યતા અભિયાન પ્રદેશ સંયોજક કે સી પટેલ પ્રદેશ હોદેદારઓ પ્રદેશ મોરચાના પ્રમુખઓ અને મોરચાના હોદેદારો ઊપસ્થિત રહેલ
જેમાં પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ દેવેનભાઈ વર્મા વડોદરા શહેર ભાજપ અનુ.જા. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી સંયોજક-સહ સંયોજકો એ આ કાર્યક્રમમા હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર મહામંત્રી મનીષ કાપડિયા વડોદરાના પ્રભારી મુકેશ ભાઈ શ્રીમાળી સહિત પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા
Reporter: admin