- જમ્યા પછી ત્રણ થી ચાર કેળા ખાવાથી નબળાઈ દૂર થાય છે.
- એક કપ દૂધમાં એક કપ મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
- ફગાવેલા ચણા રોજ સવારે ચાવી જવાથી અશક્તિ દૂર થાય છે.
- મેથીના કુમળા પાનનું શાક બનાવી ખાવાથી લોહીમાં સુધારો થાય છે.
- ચણાના લોટનો મગજ, મોહનથાળ બનાવી ખાવો જોઈએ.
- અંજીરને દૂધમાં ઉકાળી એ અંજીર ખાવાથી અશક્તિ દૂર થાય છે.
- મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
-દૂધમાં બદામ પિસ્તા, એલચી, કેસર અને સાકર નાખી ઉકાળીને પીવાથી ખુબ શક્તિ આવે છે.
- ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી સ્ફૂર્તિ આવે છે અને અશક્તિ દૂર થાય છે. શરીર માટે ગાજરનો હલવો ખુબ ફાયદાકારક છે.
Reporter: admin